નકામા કૉલને તમારી રજાઓની મજા બગાડવા ન દો. Truecallerનું સ્પામ પ્રોટેક્શન તમને મહત્વની પળો પર ધ્યાન આપવા મદદ કરે છે.
ચાલુ કરવાની રીત:
• Truecaller ખોલો અને સેટિંગ્સમાં જાઓ
• બ્લૉકિંગ મેનેજ કરો પર ટૅપ કરો
• સામાન્ય સ્પામ કૉલ બ્લૉક કરવા Basic અથવા બધા સ્પામ કૉલ બ્લૉક કરવા Max પસંદ કરો